Other

ભાવનગરજિલ્લામાં ૧૦૮ સેવા,મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી


આજના વિશ્વ યોગ દિવસના ઉપલક્ષ્યમાં સમાજના વિવિધ વર્ગના લોકો વિવિધ રીતે યોગની ઉજવણી કરીને યોગ દિવસને સાર્થકતા સાબિત કરી રહ્યાં છે ત્યારે આજે સંજિવની સમાન સેવા આપનાર ૧૦૮ સેવા, મહિલા હેલ્પલાઇન અભિયમ અને ખિલખિલાટ સેવાના કર્મચારીઓ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે સવારે સર ટી. હોસ્પિટલ ખાતે ૧૦૮ ની સેવામાં જોડાયેલાં કર્મયોગીઓએ સર ટી. હોસ્પિટલની અગાસી પર યોગ કર્યાં હતાં. શારિરીક સાથે માનસિક શાંતિ માટે વિવિધ યોગાસનો, આસનો કર્યા હતાં.
———–
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *