Other

ભિલોડા વિધાનસભા સીટ ના ઉમેદવાર પી સી બરંડા ના પ્રચારાર્થે મહિલાઓ એ ડોર ટુ ડોર પ્રચાર કરવા ઉત્સાહિત બન્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા આદિવાસી અનામત સીટ પર ભાજપ ના ઉમેદવાર પી સી બરંડા ગત ટર્મ માં ઓછા સમયમાં પ્રચાર કાર્ય પૂર્ણ નહોતા કરી શક્યા જેથી કોંગ્રેસ નો ગઢ મનાતી ભિલોડા ની સીટ કોંગ્રેસ પાસે થી આંચકી લેવામાં નિષ્ફળ રહ્યા હતા

ત્યારે આ વખતે ફરીથી પી સી બરંડા ને ટીકીટ મળતા આદિવાસી મહિલાઓ યુવાનો અને સમાજ ના સામાજિક નેતાઓ સહિત પટેલ સમાજ , રાજપૂત સમાજ,વણજારા સમાજ ,ઠાકોર સમાજ,પંચાલ સમાજ, દરજી સમાજ,ભ્રમસમાજ,વણિક સમાજ,જૈન સમાજ,દલિત સમાજ, બક્ષીપંચ સમાજ સહિત ના તમામ સમાજ ના સામાજિક નેતાઓ, કાર્યકરો, મહિલાઓ યુવાનો યુવતીઓ ભાજપના ઉમેદવાર ને જીતાડવા માટે ગામેગામ ઘરઘરમાં ફરી ને ખાટલા પરિષદો તેમજ મીટીંગો કરી ફરજીયાત મતદાન કરવા માટે ની વિનંતીઓ

તેમજ ભાજપના ઉમેદવાર ને તરફી મતદાન કરવા નો પ્રચાર કરવામાં નિવૃત નાયબ કલેકટરે અને મહિલાઓ સાથે રહી કોઈપણ પ્રકારની કચાસ નહિ5 રાખી જડબેસલાક પ્રચારાર્થે જોડાયા છે ત્યારે આજે ભિલોડા ના વીરપુર ,નવલપુર, જીજુડી સહિત ના વિસ્તારોમાં મીટીંગો તેમજ ખાટલા પરિષદ કરી પ્રચાર કર્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *