LatestOther

હિયા ફાઉન્ડેશન તરફ થી દીપાવલી પર્વે ની અનોખી ઉજવણી

અગિયારસના દિવસથી ચાલુ થતા દિપાવલી પર્વને શુભ શરૂઆતમાં હિયા ફાઉન્ડેશન દ્વારા માતોશ્રી વૃદ્ધાશ્રમમાં પ્રી દીવાલી સેલિબ્રેશન કરવામાં આવ્યું જેમાં યુનિટી વુમન્સ ક્લબનું પણ સહયોગ આપવામાં આવ્યો

બંને ગ્રુપ મળીને વૃદ્ધાશ્રમમાં દિવાળી સેલિબ્રેશન કર્યું
આ કાર્યક્રમ નું આયોજન હિયા ફાઉન્ડેશન ના પ્રેસિડેન્ટ રોયલ ક્ષત્રાણી તલવારબાજી ગ્રુપના અનુપમાબા ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 151

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *