LatestOther

વલ્લભીપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગણેશચતુર્થી નાં દિવસે ચાર્જ સંભાળ્યો

વલ્લભીપુર નગરપાલિકા ના પ્રમુખ વલ્લભભાઈ કાંબડ ઉપપ્રમુખ વિજયસિંહ ગોહિલ, મહેશભાઈ રામજીભાઈ વાનાણી આજે સત્તાવાર પદભાર સંભાળશે

ફટાકડા ઢોલ શરણાઈના નાદ સાથે નગરપાલિકાના કાર્યકર્તાઓ અને ગ્રામજનો નવા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છા આપવા પહોચ્યાવ લ્લભીપુર નગરપાલિકાના નગરસેવકોએ પ્રમુખ ઉપપ્રુખને ફૂલ હાર પહેરાવી શુભેચ્છા પાઠવી વલ્લભીપુર શહેરના તમામ સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ સાથે પદ ગ્રહણ સમારોહ યોજાયો.

આ પ્રસંગે વલભીપુર શહેર પ્રમુખ નીતિન ગુજરાતી તાલુકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ જયાબા ચાવડા પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેતલબેન કિશોરભાઈ પરમાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રતાપસિંહ પરમાર અને વલભીપુરના પી.એસ.આઇ ઝાલા સાહેબ સહિત આગેવાનો ની બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

ગુજરાત ના વરિષ્ઠ પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ નું આજે ધનસુરા ખાતે સન્માનિત કરવામાં આવ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જિલ્લા નું ઘરેણું અને સમગ્ર ગુજરાત ના અખબાર જગત…

1 of 594

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *