Other

પાટડીમા કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું

મુસ્લિમ યુવાનો દ્વારા કરતબ રજૂ કરવામાં આવ્યા શાંતિપૂર્ણ ઝુલુસ પુર્ણ થયુ ગામ તળાવમાં તાજીયા ઠંડા કરાયા

દસાડા તાલુકાના વિવિધ ગામોમાં તથા પાટડી શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વર્ષોથી મહોરમમા ઝુલુસ કાઢવામાં આવે છે પાટડી શહેરના વિવિધ જાહેરમાર્ગોથી તાજીયા જુલુસ કાઢવામાં આવ્યુ હતુ મુસ્લિમ યુવાનો દ્વારા કરતબ કરવામાં આવ્યા હતા ઠેર ઠેર ઠંડા પીણાની વ્યવસ્થા મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી યોજાયેલ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા પાટડી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ તાજીયા પાટડી ગામ તળાવમાં ઠંડા કરવામાં આવ્યા હતા

બ્યૂરો રિપોર્ટ પ્રિયકાંત ચાવડા જી એક્સપ્રેસ ન્યુઝ પાટડી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

તળાજાના ટીમાણા ગામના ખેડૂત શ્રી કનુભાઈ ભટ્ટે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અલગ કેડી કંડારી બન્યાં આત્મનિર્ભર

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરાવતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *