Politics

અરવલ્લીઃબાયડ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાની જીતપુર ગામે સભા યોજાઈ

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો પોત પોતાની જીત નિશ્ચિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે
અરવલ્લી જિલ્લાની 32 બાયડ માલપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા ની ચૂંટણી સભા આજરોજ પશ્ચિમ ગાળાના જીતપુર ગામે યોજાઈ ગઈ

આ સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસી, કાર્યકર્તાઓ કોંગ્રેસી આગેવાનો અને મોટી સંખ્યામાં હાજર રહેલા મતદારોની હાજરીમાં પશ્ચિમ ગાળાના પાટીદાર આગેવાન બાબરભાઈ પટેલે કોંગ્રેસી ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાનું ફૂલહાર થી સ્વાગત કર્યું હતું

મહેન્દ્રસિંહ વાઘેલાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું તાલુકાની પ્રજાના કોઈપણ કામ માટે હંમેશા તત્પર રહીશ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મને મતદારો તરફથી સારો એવો આવકાર બાયડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં અને માલપુર તાલુકાના મતદારોમાં મળી રહ્યું છે અને મને જીતનો પાકો વિશ્વાસ છે હું જીતીશ તો એ જીત મારી નથી મારા મતદારોની જીત હશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *