Politics

ભારતીય જનતા પાર્ટી-ગારીયાધાર જેસર 101વિધાનસભા

 

સ્નેહ મિલન સમારંભ

દિવાળી અને નૂતન વર્ષની કાર્યકર્તાઓ માટે નવી ઉર્જા,શક્તિ,અને સામ્યર્થ માટે ગારીયાધાર જેસર વિધાનસભા 101 દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતનું ગૌરવ સતત ત્રણ વખતથી અમરેલી લોકસભા જીતા 108 નું બિરુદ જેમને મળેલું છે

તેવા નારણભાઈ કાછડીયા,પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ માનનિયશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી આર.સી.મકવાણા,જિલ્લા ભાજપના પ્રભારીશ્રી બ્રીજરાજસિંહ ઝાલા,જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મિયાણી ,ગરિયાધાર તા. પં.પ્રમુખ વર્ષાબેન ગોયાણી જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી ભરતભાઇ મેર,સી.પી. સરવૈયા,રાજુભાઇ ફાળકી,

વગેરે આગેવાનો આ સ્નેહ મિલનમાં વિશેષ ઉપસ્થિત રહેવાના હોય તો ગારીયાધાર જેસર વિધાનસભા 101 ના દરેક હોદેદારો,ચૂંટાયેલ સભ્યો,શક્તિ કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ,દરેક સેલ મોરચાના કાર્યકર્તાઓ, સક્રિય સભ્યો,પેઈજઅને બુથ સમિતિઓ ના સભ્યો,ભાજપના શુભચિંતકોને આ કાર્યક્રમમાં પધારવા ગારીયાધાર શહેર તાલુકા ભાજપ દ્વારા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે

તારીખ:22/11/2023
સમય:સાંજે 5:00 કલાકે
સ્થળ: માર્કેટિંગ યાર્ડ નવાગામ રોડ ગારીયાધાર

નોંધ: કાર્યક્રમ બાદ ભોજન વ્યવસ્થા સાથે રાખેલ છે.

💐💐 જેસર મહુવા ગારીયાધાર શહેર તાલુકા ભાજપ પરિવાર💐💐

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોર પ્રાંત અધિકારીની અધ્યક્ષતા માં વલ્લભીપુર નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ

વલ્લભીપુર નગરપાલિકા માં પ્રમુખ ઉપપ્રમુખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની વરણી નો દોર…

1 of 21

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *