Politics

ગારીયાધાર માં કોંગ્રેસ ના યુવા ઉમેદવાર દિવ્યેશ ચાવડા ની રેલી નીકળી.. ગારીયાધાર ની બહાર માં ને ડોર ટુ ડોર લોકો ને મળીયા

લોકો કાર્યકર્તા માં અનેરો ઉત્સાહ

હાલ ચૂંટણીમાં ઝંઝાવવાથી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે ગારીયાધાર જેસર મહુવા ના ગામોમાં ઠેર ઠેર દિવ્યેશ ચાવડાના સમર્થનમાં સભાઓ અને મીટીંગો મળી રહી છે અને તમામ લોકો દ્વારા દિવ્યેશ ચાવડા ને વિજય નો કોલ આપી રહ્યા છે.

ગારીયાધાર જેસર મહુવા વિધાનસભામાં સૌપ્રથમવાર શિક્ષિત ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યો છે ઉચ્ચ અભ્યાસ કરેલ કોંગ્રેસના યુવા ઉમેદવાર અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે અને એલએલબી સુધીનો અભ્યાસ કરેલ છે.ત્યારે લોકો એ આવા શિક્ષિત યુવાને વિધાનસભા મોકલવો જોઈએ તેવી ચોરે અને ચોટે ચર્ચાઓ થાય છે ત્યારે દિવ્યેશ ચાવડા ના સમર્થનમાં લોકો ઉમટી પડે છે.

દિવ્યેશ ચાવડા નો બાળા ઓ કુમકુમ તિલક થી વધાવે છે.અને બહેનો દ્વારા આશીર્વાદ આપવામાં આવે છે.યુવાનો દ્વારા અશ્વ ઉપર બેસાડી સ્વાગત કરવામાં આવે છે. ત્યારે ગારીયાધાર મહુવા ને જેસર વિસ્તારના ગામ લોકોએ મન-મનાવી લીધું હોય એવું લાગી રહ્યું છે.

રિપોર્ટ વિજય નથવાણી અને અઝીમ કાસમાણી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *