Politics

ભાવનગર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે હરદીપ રોયલાની નિમણુંક કરાઈ

ભાવનગર કોંગ્રેસના યુવા કાર્યકર અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખનો હોદ્દો શોભાવનાર હરદીપભાઈ રોયલાની ભાવનગર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે પસંદગી થતા કોંગ્રેસ પક્ષના યુવા કાર્યકરોમાં હર્ષની લાગણી જોવા મળી છે

હરદીપભાઈ રોયલા એ ઘોઘાના પૂર્વ ધારાસભ્ય નાનાભાઈ રોયલા ના પૌત્ર છે કોંગ્રેસ પક્ષમાં અગ્રેસર રહી નૂતન કાર્યોથી પોતાની અભિન્ન છાપ ઊભી કરી છે આ હોદ્દો અને પક્ષની જવાબદારીઓના વહન માટે ઉત્સાહપૂર્વક કાર્ય કરી શકે તે માટેની આ પસંદગી ગૌરવભેર ગણી શકાય કોંગ્રેસના આગેવાનોએ તેમને આ પસંદગી માટે અભિનંદન પાઠવ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *