Politics

નરેગા યોજના હેઠળ ચાલતા કામમાં મજૂરી કામ કરતા મજુરો ની મુલાકાત લીધી અને મતદાન કરવા વિનંતી કરી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા વિધાનસભા સીટ ના ભાજપના ઉમેદવાર પી સી બરંડા ના પ્રચારાર્થે ઉમેદવાર ના ધર્મપત્ની અને ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા નરેગા યોજના દ્વારા ચાલતા કામો પર જતાં મજૂરો ને ફરજિયાત મતદાન કરવા

અને ભાજપના ઉમેદવાર ને મત આપી વિજયી બનાવવા માટે કમથારીયા ગામમાં નિવૃત નાયબ કલેકટર ચંદ્રિકા બરંડા અને ભાજપ ના નેતાઓએ પ્રચાર કરી વધુમાં વધુ મતદાન કરવા અને ભાજપ ના ઉમેદવાર ને જીતાડવા માટે વિનંતી કરી હતી આમ દરેક ક્ષેત્રે માં મુલાકાત લીધી હતી અને જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કર્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *