આધ્યાત્મિક સાધના કેન્દ્ર ઉમરાળાના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી ચર્ચાઓ કરી મુલાકાત દરમિયાન ઉમરાળા તાલુકાના વિકાસ અને પ્રાણ પ્રશ્નો માટે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ દ્વારા ઉમરાળા તાલુકાના વિકાસ માટે પૂરો સાથ સહકાર આપવામાં આવશે એવી ખાતરી આપી આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા પ્રશાસન અને સરકારને મળતા સહયોગ અને સેવાકીય કાર્યોની પ્રશંસા કરી આઘ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિનો લાભ તાલુકા ભરના ગ્રામ્ય વિસ્તારોમાં હંમેશા મળતો રહે તેવી આશા વ્યક્ત કરી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા