Breaking NewsLatest

નનાનપુર અંબુજા વિસ્તારમાં તેમજ ને.હા નં આઠ નજીક ચાલતી નોનવેઝ ‌ઈડાની લારીઓ ગલ્લા હટાવવા આને સરકારી જમીન માં વસતા લોકોને દૂર કરાવવા માંગ…દારૂની બદીથી બાળકો પર વિપરીત અસરો.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર નનાનપુર વિસ્તારમાં સરકારી જમીન નજીક આને અંબુજા એકસપોર્ટ લી.ની કંપની પાસે ચાલતી હોટલો અને નેશનલ હાઇવે નંબર આઠ થી અંબુજા રોડ જતા ચાલતી બિન‌અધિકૃત રીતે ચલાવાતા ઈંડા ની લારી વગેરે નાં કારણે આ પંથકમાં કોરોના મહામારી માં ભયાનક પરિસ્થિતિ ઉભી થવા પામી છે તેમજ સરકારી જમીન ખરાબા ગૌચર પાસે રોડ નજીક ચાલતી બે રોકટોક હોટલો માં ગંદકી ના કારણે રોગચારો ફેલાવાની તેમજ નજીકમાં જ દેશી દારૂ ના વેચાણના કારણે આ વિસ્તારમાં જુદી જુદી બદીઓએ માઝા મૂકી છે .અહીં નજીકમાં જ વૃન્દાવન સંસ્થામાં આવતા બાળકો નાની નાની બાળાઓ ઉપર આવી માઠી અસરો પડી છે અને સામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો છે રાત્રે બહેન બેટીયુને અહીંથી એટલે કે નેશનલ હાઇવે થી અંબુજા તરફ આને નનાનપુર થી વૃંદાવન સંસ્થા તેમજ અંબુજા આવવું જવું પણ ભયજનક હોવાનું લોકો જણાવી રહ્યા છે તેમજ ઉઘાડેછોગ દારૂ ના વેચાણના કારણે તેમજ બાન‌અધિકૃત રીતે ચાલતી દુકાનો હોટલો નૈનવેઝ ‌ઈડાની લારીઓ બંધ કરાવવા માટે જનતા ની માંગ ઉઠવા પામી છે તેમજ સરકારી જમીન માં બિઅધિકૃત રીતે રહેતા તમામ લોકોને અહીંથી હટાવ ના માટેની પણ ગામના લોકોની આને પંથકજનોની માંગ ઉઠવા પામી છે .આ અંગે જિલ્લા કલેકટર . સાબરકાંઠા એસ.પી મામલતદાર પ્રાંતિજ નાયબ કલેકટર શ્રી પ્રાંતિજ કંઈક નક્કર પગલાં લ‌ઈ યોગ્ય કરાવે એવી લોકોની માંગણી ઉઠવા પામી છે. આ અંગે એક સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *