Breaking NewsLatest

ધનસુરા દેવિયા મહાદેવ મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો

અહી સ્વયંભૂ શિવલિંગ છે અને પાંડવોના સમય ના પૌરાણિક મંદિર નો ભવ્ય જીણોદ્વાર
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા દેવિયા મહાદેવ મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અહીં સ્વયંભૂ શિવલિંગ છે અને પાંડવોના સમય ના આ પૌરાણિક મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અને મંદિર નો જીણોદ્વાર યોજાયો હતો ૧૫ તારીખ ના રોજ મૂર્તિ પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ૧૬ તારીખ ના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મંદીરના જીણોદ્વારમાં નટુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ ગોર, મનસુખભાઇ ભગત, વસંતભાઈ ચૌહાણ, શશીકાંતભાઈ પાંડે, દીપકભાઈ ગજ્જર, મહેશભાઇ પટેલ, પ્રવીણભાઈ,સુરેશભાઈ પટેલ સહિત અન્ય લોકો જે મંદિર ના જીણોદ્વાર માં સહભાગી થયા છે આ તમામ લોકો સહિત ગામલોકો અને દાતાઓના સહયોગથી મંદિર નો જીણોદ્વાર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામજી મંદિર ના મહંત મહામંડલેશ્વર પૂરણશરણ દાસજી મહારાજ,હિરેન પટેલ (ચેરમેન બાંધકામ સમિતિ અરવલ્લી જિલ્લા પંચાયત), ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ,અવધેશ પટેલ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *