Latest

અરવલ્લીઃજીલ્લાના ત્રણ હોમગાર્ડ જવાનોને મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માન કરવામાં આવશે…


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

રાજ્યમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સમયે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સેવાઓ આપનાર વ્યક્તિ વિશેષનું ચંદ્રક એનાયત કરી સન્માન કરવામાં આવે છે. અરવલ્લી જીલ્લામાં પણ પ્રજાસત્તાક દિને અરવલ્લી જિલ્લાના ત્રણ હોમગાર્ડ જવાનોને મુખ્યમંત્રી ચંદ્રકો આપવાની જાહેરાત કરવામાં આવી છે. જીલ્લાના બાયડ યુનિટના બે હોમગાર્ડ જવાન અને આકરૂન્દ યુનિટના એક હોમગાર્ડ જવાનોને મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માન કરવામાં આવશે. અરવલ્લી જીલ્લાના મહેશભાઈ મોઘાભાઈ પરમાર, કાંતિભાઈ નાથાભાઈ વણકર બંને પ્લાટુન સાર્જન્ટ અને પ્રવીણભાઈ અમૃતભાઈ નાયક સેક્સન લિડરનું આગામી પ્રજાસત્તાક દિને મુખ્યમંત્રી ચંદ્રકથી સન્માન કરવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *