Latest

ધનસુરા ખાતે સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું

ધનસુરા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે સુભાષચંદ્ર બોઝ ની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા ધનસુરા તાલુકા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ધનસુરા એચ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં
ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના કારોબારી સદસ્ય જલ્પેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પંચાયત બાંધકામ સમિતી ના ચેરમેન હિરેનભાઈ પટેલ,


ધનસુરા તાલુકા ભાજપ ના મહામંત્રી નરેન્દ્રભાઈ પટેલ,ઉપપ્રમુખ વિનોદભાઈ પટેલ,જિલ્લા સંગઠન ના કોષાધ્યક્ષ નિશાંતભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા કિસાન મોરચા ના મંત્રી નવીનભાઈ પટેલ,અરવલ્લી જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી અને ઝોન પ્રભારી અવધેશભાઈ પટેલ,અરવલ્લી યુવા મોરચા ના કારોબારી સદસ્ય આનંદભાઈ પટેલ, ધનસુરા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ હિમાંશુ પટેલ, મંત્રી પંથ પટેલ તેમજ તાલુકાના કાર્યકર્તા ઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *