જામનગર: જામનગરના વોર્ડ નં 11 મા રહેતા કરણભાઈ કેશુભાઈ છૈયા BSF (બોર્ડર સિકયુરિટી ફોર્સ ) ની જમ્મુમાં ઉધમપુર ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું પુષ્પમાળાથી સ્વાગત કરાયું હતું. જેમાં વોર્ડ નં 11 ના કોર્પોરેટર જામનગર મહાનગરના ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર , પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ ડી.પરમાર વોર્ડ શિક્ષણ સમિતિ સભ્ય નારણભાઈ મકવાણા , પ્રમુખ વેલજીભાઈ નકુમ તેમજ મહામંત્રી પ્રવીણભાઇ પરમાર , શહેર યુવા મોરચા કોષાઅધ્યક્ષ જયભાઈ નડિયાપરા, કમલેશભાઈ રૂપારેલ, જયન્દ્રસિંહ સોઢા, વિપુલભાઈ બખ્તર્યા વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા.
જમ્મુમાં તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું જામનગર વોર્ડ 11માં ડેપ્યુટી મેયર દ્વારા કરાયું ભવ્ય સ્વાગત.
Related Posts
જામનગર ખાતે અતિભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ 2026 યોજાશે
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે…
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…