વલભીપુર માલધારી સમાજના ગૌચરની જમીન ઉપર અલગ-અલગ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ દૂર કરવું અને કોઈ ગૌચર દબાણ કરશે તો માલધારી સમાજ દ્વારા પોતાના પશુઓ સાથે મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરીશું અન્યથા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે જેની ખાસ સરકારી તંત્ર નોંધ લે તેઓ માલધારી સમાજ વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
અહેવાલ
ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર