દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસે સમગ્ર દેશ વિદેશમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં એક જ દિવસમાં દોઢ લાખથી વધુ બ્લડની બોટલો એકત્રિત થતા નવો ઇતિહાસ સર્જાયો હતો.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા તેના સ્થાપના દિવસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશમાં 400 શહેરમા 6 હજાર સેન્ટરો પર અને વિદેશોમાં અલગ અલગ રાજ્યોમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો
જેમાં એક જ દિવસમાં દોઢ લાખથી વધુ બ્લડની બોટલો એકત્રિત થતા એક નવો કીર્તિમાન સર્જાયો હતો જેમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 2014માં પોતાનું જ રિકોર્ડ તોડ્યો હતો
આ પહેલા 2014માં 1 લાખ 8 હજાર બોટલો એકત્રિત થઈ હતી જેને ગિનેસ વર્લ્ડ રિકોર્ડ બુકમાં સ્થાન મળ્યું હતું જોકે આ વખતે દોઢ લાખથી વધુ બ્લડ ડોનેટ થતા નવું ઇતિહાસ સર્જાયો હતો.
એક જ દિવસમાં દોઢ લાખથી વધુ બ્લડ એકત્રિત કરાયો સમગ્ર દેશમાં 6 હજારથી વધુ સ્થળો પર કરાયો હતો આયોજન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો આયોજન
ગિનેસ વર્લ્ડ રિકોર્ડ બુકમાં મળ્યું સ્થાન