Latest

અંબિકા નિકેતન મંદિરમાં માતાજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો.


આઠમના દિવસે અંબિકા નિકેતન મંદિર ખાતે અંબે માતાજીનો ચલણી નોટો અને 1,151 ચાંદીના સિક્કા સાથે માતાજીનો શણગાર  કરવામાં આવ્યો હતો.આઠમના દિવસે બે લાખથી વધુ ભાવી ભક્તોએ માતાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી મંદિરે પહોંચ્યા હતા.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

હાલ નવરાત્રીનો પવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે સુરત ખાતે આવેલી 55 વર્ષ જૂની અંબિકા નિકેતન મંદિર ખાતે દરરોજ અલગ અલગ પ્રકારનો માતાજીનો શણગાર કરવામાં આવે છે જેના માટે માતાજીનું મંદિરનું સજાવટ માટે બંગાળથી 15  કારીગરો દરરોજ રાત્રે મંદિર અને માતાજીનું શણગાર કરે છે.

આઠમના દિવસ હોવાથી આશરે બે લાખથી વધુ ભક્તો વહેલી સવારથી મોડી રાત સુધી માતાજીના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યા હતા અંબિકા નિકેતન મંદિરમાં માતાજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો 1151 ચાંદીના સિક્કા અને ચલણી નોટો સાથે કરાયો શણગાર આઠમના દિવસ હોવાથી કરાયો અનોખો શણગાર બંગાળના 15 કારીગરો દરરોજ કરે છે માતાજીનું શણગાર.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *