Latest

ભગવાન શામળીયાજીનો વરઘોડોશામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા ધામધૂમથી કાઢવામાં આવ્યો,


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભગવાન શામળિયાજી નો વરઘોડો શામળાજી પ્રદેશ ભક્ત મંડળ દ્વારા દર વર્ષની જેમઆજરોજ ભગવાન શામળિયાનો વરઘોડો રામદેવ મંદિર થી નીકળી બેન્ડવાજા સાથે ધોળી ધજાઓ સાથે ભગવાન શામળિયાના ગુણ ગાતા ગાતા ગાદીપતિ શ્રી મનુ મહારાજ તથા ઓડ બડોદરા લુંસડિયા ગોઢ કુડોલ કોટડા હિંમતપુર વાઘપુર સુનોખવગેરે ગાદીપતિઓની હાજરીમાં તથા આજુબાજુના સમગ્ર વિસ્તારના ભક્તજનો એ સાથે મળી ભગવાન શામળિયાના મંદિરે વરઘોડા માં જઈ આરતી પૂજા કરી દર્શન કરી ધન્યતા અનુભવી અને શામળીયાનો વરઘોડો હ ર્ષો ઉલ્લાસ થી કાઢ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *