Latest

ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન દ્વારા સહસ્ત્રચંડી મહાયઘ્ન ના આજે પૂર્ણાહુતિ દરમિયાન ભિલોડા ધારાસભ્ય સહિત અનેક નેતાઓ એ હોમહવન ના દર્શન કરી ધન્યતા અનુભવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અમુલ મિલ્ક માર્કેટિંગ ગુજરાત સ્ટેટ ના તેમજ સાબરડેરી ના ચેરમેન શામળભાઈ પટેલ ના પરિવાર તરફથી 30 ડિસેમ્બર થી 3 જાન્યુઆરી સુધી પાંચ દિવસ ના સહસ્ત્ર ચંડી મહાયઘ્ન નું બાયડ તાલુકાના પીપોદરા ગામે આયોજન કર્યું હતું

તેમા ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર સાબરડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ ભીલોડા ધારાસભ્ય પી સી બરંડા તેમજ અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી ભીખાજી ડામોર સાબરડેરી ના પૂર્વ વાઇસ ચેરમેન જ્યંતીભાઈ પટેલ ,જેશીંગભાઈ પટેલ, ડિરેકટર સચિનભાઈ સહિત ના અનેક સહકારી આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી મહાયઘ્ન નો લાભ લીધો

આ સમય દરમિયાન ચેરમેન શામલભાઈ પટેલ તેમજ તેમના પુત્ર વિક્રમભાઈ , અને તેમના પરિવારના અલ્પેશ પટેલ સહિત ના દ્વારા આવેલા મહેમાનો ને ફુલમાળા અને શાલ તેમજ સહસ્ત્ર ચંડી પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સહસ્ત્ર ચંડી ના 500 જેટલા પુસ્તકો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ હોમ હવન માં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *