Latest

સેનેટાઈઝર,માસ્ક, રૂમાલ કીટ નું વિતરણ, અને “માં અન્નપુર્ણા યોજના” નો લાભ લેવા સલાહ આપવામાં આવી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભીલોડા તાલુકાના કિશનગઢ પી.એચ.સીના ગંભીરપુરા હેલ્થ અને વેલનેસ સેન્ટરમાં ગંભીરપુરા ગામના વિસ્તારમાં જિલ્લામાંથી લેપ્રસિ દર્દીની મુલાકાત માટે આવેલ ભિલોડા ધારાસભ્ય પી સી બરંડા તેમજ જિલ્લા DSBCC ,Pmw ,Taluka SBCC Team , મેડિકલ ઓફિસર શ્રી અને CHO દ્વારા લેપ્રસી અંગે દવાઓ પ્રત્યે નિષ્કાળજી

સામાજિક ખોટી માન્યતા અસ્વચ્છતા બાબતે ઘરે ઘરે જઈને વ્યક્તિગત આરોગ્ય શિક્ષણ,પત્રિકા વિતરણ લોકો માં જનજાગૃતિ વધારવી ,અંધશ્રદ્ધા દૂર કરવી. રોગના લક્ષણો, સારવાર ની પદ્ધતિ, મળતી સહાય અંગે IEC અને BCC, MCR shoes, alsar kit વિશે માર્ગદર્શન, સેનેટાઈઝર,માસ્ક, રૂમાલ કીટ નું વિતરણ, અને “માં અન્નપુર્ણા યોજના” નો લાભ લેવા સલાહ આપવામાં આવી

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય ધનજીભાઈ નિનામાં ભિલોડા ભાજપ ના પ્રમુખ કાંતિભાઈ પટેલ તેમજ અન્ય કાર્યકરો અને આસપાસના વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *