Breaking NewsLatest

દ્વારકાના ધોરીવાવ ખાતે સૃષ્ટિના સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુના પૂજા દિવસની ઉજવણી કરવામાં આવી

દ્વારકા (વિતલ-હર્ષ પીસાવાડિયા) “17” સપ્ટેમ્બર એતો વિશ્વના સર્જન હાર એવા ઈલોરગઢ ની ભૂમિ સર્વેના ઇસ્ટ દેવ શ્રી વિશ્વકર્મા દાદા નો એક વિશેષ પૂજન દિવસ છે આ દિવસની સર્વે ને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી. વિશ્વકર્મા દાદા ને પ્રાર્થના કરાઈ કે આ કોરોના કાળમાં સર્વ લોકો નિરોગી રાખે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરીવાવ પાસે આવેલ વિશ્વકર્મા ભવન દ્વારા સમગ્ર સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પૂજા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાન શ્રી વિશ્વકર્માની આરતી પૂજન તથા ધજા ચડાવી ત્યારબાદ સમગ્ર ભક્તોએ સાથે બેસી પ્રસાદ ગ્રહણ કરી વિશ્વકર્મા પૂજન દિવસ ઉજવ્યો હતો…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *