Latest

ભાણવડ ખાતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશભરમાં વિજયા દશમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

જેમાં રાજપૂત સમાજના લોકો પરંપરાગત રાજપૂત પહેરવેશમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના પ્રમુખ વિજયસિંહ વાળા, બહાદુરસિંહ જાડેજા, નવલસિંહ જાડેજા, રાજભા જેઠવા, ટી ટી બાપુ, નવલસિંહ જાડેજા, વિરુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, તેજરાજસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનોએ શસ્ત્ર પૂજા કરી માતાજીની આરાધના કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

જૂના મકાનની બાલ્કનીથી LT પોલને નુકસાન થતાં ખોરવાયેલો વીજ પુરવઠો ગણતરીના કલાકોમાં…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: એર મેશલ પીવી શિવાનંદ, એઓસી-ઇન-સી અને સાઉથ વેસ્ટર્ન…

1 of 139

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *