bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી હેમંત ક્રિષ્નાલાલ પંડયા રહે.કાચના મંદિર પાસે, કસ્તુરબા સોસાયટી, ભાવનગરવાળો રૂપાણી સર્કલ,શશી પ્રભુ ચોકમાં ઉભો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

નાસતાં-ફરતાં આરોપીઃ- હેમંત ક્રિષ્નાલાલ પંડયા ઉ.વ.૩૧ રહે.પ્લોટ નં.૨૬/બી, કસ્તુરબા સોસાયટી, શિવનગરની સામે, ટોપ થ્રી રોડ, ભાવનગર

ગુન્હોઃ- ભાવનગર,ઘોઘારોડ પો.સ્ટે પ્રોહી.ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩ ૧૯૦૬/ ૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઈ, ૧૧૬ બી, ૮૧ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- પોલીસ સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, તથા પોલીસ કર્મચારી ભૈપાલસિંહ ચુડાસમા, ઇમ્તિયાઝખાન પઠાણ, ચંદ્દસિંહ વાળા, સત્યજીતસિંહ ચુડાસમા, મજીદભાઇ શમા, પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

1 of 431

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *