Latest

ઉતરાયણના પર્વ દરમિયાન પક્ષી બચાવવા જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા ભાવનગર શહેરમાં મોબાઇલ વાન કાર્યરત કરાઇ

ભાવનગર શહેર જિલ્લામાં ઉત્તરાયણ નિમિતે NGO દ્વારા વન વિભાગ અને વેટનરી હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓને બચાવવા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી દ્વારા સૌ પ્રથમવાર ભાવનગર શહેરમાં મોબાઇલ વાન શરૂ કરવામાં આવી છે,

જેમાં વોલિયન્ટરની ટીમ અધ્યતન રેસ્ક્યુના સાધન સામગ્રી જરૂરી દવાઓ તેમજ તજજ્ઞ ડોક્ટરોની ટીમ સાથે આ મોબાઈલવાન ભાવનગર શહેરમાં દોડતી કરાય છે, તે મોબાઈલ વાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોના કોલ આધારિત પક્ષીઓનું રેકયું કરી તેમને પશુ દવાખાને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવી રહી છે.જેનો હેલ્પલાઇન નમ્બર ૬૩૫૬૩ ૭૧૦૦૦ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *