Crime

અંબાજી પાસે તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો

ગુજરાત રાજસ્થાન સરહદની ઘટના. લગભગ 18 કલાક બાદ મૃતદેહ મળ્યો ગઈકાલે ડેરી ગામના વૃદ્ધ કોઝવે ઉપરથી પસાર થતા તણાઈ ગયા હતાએસડીઆરએફ ની ટીમ પણ રેસ્કયુ મા જોડાઈ હતી

વૃદ્ધ તણાઈને ઘણા દૂર જતા રહ્યા હતા ડેમ પાસેથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો રાજસ્થાન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી મામલતદાર એસડીએમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 41

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *