Local Issues

કેન્દ્ર સરકારના ઇકોઝોન બાબતે લાગુ થયેલા ગેજેટ બાબતે ઇકોઝોન બાબતે લડત લડનાર આપ નેતા પ્રવિણ રામની પ્રતિક્રિયા

ગીર સોમનાથ,જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ઈકોઝોનનો કાયદો આવનારા સમયમાં લોકો માટે ખતરારૂપ :- પ્રવીણ રામ

આપ નેતા પ્રવિણ રામે ઇકોઝોનના કાયદાને કાળો કાયદો ગણાવ્યો

ઇકોઝોનનાં કાયદાને કારણે લોકોની મિલકતો અને જમીનોના ભાવ ઘટવાની સંભાવનાં લોકો માટે ખતરારૂપ :- પ્રવીણ રામ

આપ નેતા પ્રવિણ રામે ઇકોઝોન માટે ખૂબ લાંબી લડત ચલાવી હતી

હાલ જે ગેજેટ બહાર આવ્યું એમાં ટોટલ 96 ગામના  પ્રભાવિત લોકોને કોઈ પણ જાતનો ફાયદો થતો હોય એવું દેખાઈ આવતું નથી :- પ્રવીણ રામ

લોકોની માંગણી હતી કે 500 મીટર અથવા 1 કિલોમીટર સુધીનો જ ઈકોઝોન લાગુ કરવામાં આવે પરંતુ આ ગેજેટમા 2,78 થી 9,50 કિલોમીટર સુધીઓ ઇકોઝોન બતાવવામાં આવ્યો છે :- પ્રવીણ રામ

તો આમાં સંતોષકારક નિરાકરણ થયું એવું કંઈ રીતે માનવું :- પ્રવીણ રામ

આ કાયદાના ઓથ હેઠળ નાના લોકોના હોમ સ્ટે બંધ કરી મોટા રોકાણકારો અને નેતાઓ લાભ લેવા માંગે છે :- પ્રવીણ રામ

હજુ ઘણા મોટા નેતાઓની હોટલો , ખાણો, ભરડીયાઓ અંક્ષાશ અને રેક્ષાશના જાદુમાં બહાર નીકળી જશે એવા ઉદાહરણો પણ જોવા મળશે, જે આવનારા સમયમાં હું જાહેર કરીશ :- પ્રવીણ રામ

રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લખતર ગામ સજ્જડ બંધ રહ્યું લખતર ગામના પીડિત વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા

લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ…

अष्ट वसु शिव महापुराण कथा: बड़ी संख्या में उमड़ रही श्रद्धालुओं की भीड़, महादेव की अराधना ही उन्नति का उत्तम मार्ग

रिपोर्टिंग आनंद गुरव सूरत सदगुरूनाथ जी महाराज परम श्रद्धेय दिव्यदर्शी कथावाचक…

1 of 7

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *