Crime

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB ટીમ

ભાવનગર LCBનાં પોલીસ સબ ઇન્સ.પી.ડી.ઝાલા તથા LCB પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્યવિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ” ભાર્ગવભાઈ કલ્યાણભાઈ ધંધુકીયા રહે ભુતીયા તા.પાલીતાણા જી.ભાવનગર વાળો પોતાની હુન્ડાઈ કંપનીની i-20 ફોર વ્હીલ રજી નં:- GJ-04-CJ-8335માં ઇંગ્લીશ દારુ લઈને લાખાવડ બસ સ્ટેન્ડ પાછળના ભાગે મઢુલી પાસે ઉભો છે” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબની કારમાંથી તથા વાડીએથી નીચે મુજબના ભારતીય બનાવટના વિદેશી દારૂની ફોર સેલ ઇન સીલ્વાસા ઓન્લી લખેલ કાચની કંપની સીલપેક બોટલો મળી આવેલ.

જેથી તેના વિરૂધ્ધ ભાવનગર,પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓઃ-(1) ભાર્ગવભાઇ કલ્યાણભાઇ ધંધુકીયા ઉ.વ.૩૦ ધંધો-ગેરેજ રહે.નવા પ્લોટ, ભુતીયા તા.પાલીતાણા જી.ભાવનગર (2) ભરતભાઇ હિંમતભાઇ ધંધુકીયા રહે.નવા પ્લોટ,ભુતીયા તા.પાલીતાણા જી.ભાવનગર (પકડવાના બાકી)(3) રાકેશ રહે.સેલ્વાસ (પકડવાના બાકી)કબ્જે કરેલ મુદ્દામાલઃ-1) ઓકસીજન એપલ વોડકા ૧૮૦ ML બોટલ નંગ-૩૪૫૬કિ.રૂ.૬,૨૨,૦૮૦/- 2) સફેદ કલરની હુંડાઇ કંપનીની i-20 કાર રજી નંબર GJ-04-CJ-8335કિ.રૂ.૩,૫૦,૦૦૦/- 3)સફેદ કલરની બોલેરો પીકઅપ કાર રજી.નં.GJ-26-U-0353 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-4) ચોખાના ભુસાની થેલી-૧૨ કિ.રૂ.૦૦/-મળી કુલ કિ.રૂા.૧૨,૭૨,૦૮૦/-નો મુદ્દામાલ આરોપી ભાર્ગવભાઇ કલ્યાણભાઇ ધંધુકીયાનો ગુન્હાહિત ઇતિહાસઃ- (1)પાલીતાણા રૂરલ પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૩૧/૨૦૧૯ ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૪૩૬,૫૦૪, ૫૦૬(૨)તથા એટ્રોસીટી એક્ટ કલમઃ-૩(૨)(૫)(એ)૩(૧)(આર) (એસ) મુજબ 2)ભાવનગર, પાલીતાણા ટાઉન

પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૬૮/૨૦૧૯ઇ.પી.કો.કલમઃ-૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨)જી.પી.એક્ટ કલમઃ-૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ કલમઃ-૩(૨)(૫)(એ),૩(૧)(આર) (એસ)મુજબ 3) ભાવનગર,પાલીતાણા ટાઉન પો.સ્ટે.ગુ.ર.નં.૦૨૯૪/૨૦૨૬ આર્મ્સ એક્ટ કલમઃ-૨૫ (૧-બી) ૨૯ જી.પી. એક્ટ કલમઃ-૧૩૫ મુજબ કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.પી.સી. શીંગરખીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.આર.એ.વાઢેર તથા પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જગદિશભાઇ સાંગા, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા,અશોકભાઇ ડાભી,ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા,રાજુભાઇ વાઘેલા નિલેશભાઇ જોશી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *