



- Home
- Latest
- આજ રોજ તા-૨૧-૦૮-૨૦૨૧, શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ દ્વારા ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પ્રસંગને અનુરૂપ વક્તવ્યો વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રી અને કેળવણી મંડળના પ્રમુખ બિપીન ર. શાહ દ્વારા આપવામાં આવ્યા. બહેનો દ્વારા ભાઈઓના કર કમલો પર રાખડી બાંધવામાં આવી અને ભાઈઓ દ્વારા બહેનોની રક્ષણની મુક સંમતિ આપતો ભાવ શ્લોકગાન અને ગીતો સાથે રજુ થયો.
આજ રોજ તા-૨૧-૦૮-૨૦૨૧, શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ દ્વારા ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના સૌ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પ્રસંગને અનુરૂપ વક્તવ્યો વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યશ્રી અને કેળવણી મંડળના પ્રમુખ બિપીન ર. શાહ દ્વારા આપવામાં આવ્યા. બહેનો દ્વારા ભાઈઓના કર કમલો પર રાખડી બાંધવામાં આવી અને ભાઈઓ દ્વારા બહેનોની રક્ષણની મુક સંમતિ આપતો ભાવ શ્લોકગાન અને ગીતો સાથે રજુ થયો.
Related Posts
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દુકાન માલિકોને સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશનનું પાલન કરવા સૂચના આપવામાં આવી અમરેલી…
















