bhavnagar

પાલીતાણા માં જે સી આઈ શેત્રુંજય સીટી જેસી રેટ બહેનો દ્વારા રામવાડી ખાતે રસોઈ ની રાણી કુકિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં પાલીતાણા ના ઇતિહાસમાં માં સૌપ્રથમવાર રસોઈ ની રાણી પરેજેક્ટ અંતર્ગત 65 જેટલી બહેનો એ પોતાની ઘરે થી વિવિધ અને અવનવી વેજ વાનગીઓ બનાવી આ સ્પર્ધામાં ભાગ લધો હતો

જેમાં પ્રથમ થી લયને છ , નંબર આવનાર સ્પર્ધકો ને આકર્ષણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ બાકીના તમામ સ્પર્ધસ્કો ને પ્રોસાહિત ઇનામો આપવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં જજીસ તરીકે ભાવનગર ના હેતલ બહેન મહેતા અને દુરૈયાબેન કપાસી કે જે વર્ષો થી રસાઈ સાથે સંકળાયેલા છે અને તેના દ્વારા તમામ ને ઇનામો થી નવાજવા માં આવ્યા હતા

આ કાર્યક્રમ ને સફળ બનવા જેસીઆઈ પ્રેસિડન્ટ અલ્લીભાઈ તાજ જેસી આઈ શેત્રુંજય સીટી અને જેસી રેટ ની મહિલા બહેનો એ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ ગોહિલવાડમાં ધર્મ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *