Breaking NewsLatest

દાંતા આઇસીડીએસ ખાતે અમદાવાદ થી ટીમ દોડી આવી

બનાસકાંઠા

સુખડીકાંડ ને લઈને અધિકારીઓ દાંતા દોડી આવ્યા

આંગણવાડી ની 200 કરતા વધુ બહેનોએ બિલ ને લઈને કર્યા છે આરોપો

દાંતા ખાતે ગુરુવારે થયેલ આંગણવાડી કાર્યકરોના હોબાળા નો મામલો

અમદાવાદ થી વિભાગીય નાયબ નિયામક ટિમ સાથે તપાસ અર્થે પહોચ્યા

સુખડી ના બિલો બાકી હોવાથી આંગણવાડી કાર્યકરો દ્વારા કરાયો હતો હોબાળો

icds શાખા મા અનેક કૌભાંડો ની આશંકાઓ

સુખડી પ્રકરણ મા જિલ્લામા મોટું કૌભાંડ બહાર અવવાની શક્યતાઓ

cdpo પર થયા છે ભ્રષ્ટચાર ના આક્ષેપો

આજે આવેલી ટીમએ મહિલાઓ ના નિવેદન લીધા

અમદાવાદ થી આવેલી ટીમનુ મોટુ નિવેદન ખોટું કરનારા પર પગલા લેવામાં આવશે

ક્રિષ્નાબેન વૈનામી સહીત ટીમ યે તપાસ આદરી દાંતામા.

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *