છેલ્લા ૨૧ વર્ષથી આ સંઘ નિયમિત જાય છે
અંબાજી ખાતે વિશાળ સંખ્યામાં ભક્તો દર વર્ષે પગપાળા જાય છે
આ સંઘ કાલભૈરવ અષ્ટમીના દિવસે પહોંચશે
મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન નીકળ્યા
હાથમાં ધજા લઈને ભક્તો કાળભૈરવ દાદાનું નામ લઈને નીકળ્યા
કોરોના કાળ વખતે પણ ભક્તો દર્શન માટે ગયા હતા
સંઘ સાથે ભક્તો સોમવારે સવારે પ્રસ્થાન કર્યુ.
અંબાજી પ્રહલાદ પૂજારી