Breaking NewsLatest

આજરોજ વલભીપુર મામલતદાર કચેરી ખાતે બાશ્રી બાકુંવરબા રાજપૂત છાત્રાલય થી ખૂબ બહોળી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ વડીલો તમામ સમાજના આગેવાનો રેલી સ્વરૂપે વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું

યુવરાજસિંહ જાડેજા આંદોલન કારી વિદ્યાર્થી માટે
વલભીપુર તાલુકા રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા અમારી લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા જણાવીએ છીએ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી નેતા બેરોજગાર યુવાનો માટે લડાયક યુવરાજસિંહ જાડેજા ને સરકાર શ્રી દ્વારા થતી વિવિધ ભરતીઓમાં ગોટાળા કરી ભરતી પરીક્ષાના પેપર ફોડવા તેમજ ખરેખર લાયકાતવાળા વિદ્યાર્થીઓને થતો અન્યાય માટે યુવરાજસિંહ લડત આપી રહ્યા છે ત્યારે છેલ્લે વિદ્યા સહાયોકો પ્રશ્નો લડત આપતી વખતે એનકેન પ્રકારે પોલીસ ખાતા દ્વારા યુવરાજ સિંહની ધરપકડ કરી જુદી-જુદી કલમો લગાવીને જેલના સળિયા પાછળ ધકેલવાના ષડયંત્રનો અમો સખત વિરોધ દર્શાવીએ છીએ તેમજ અમારી લાગણી અને માંગણી છે કે જલ્દીથી સત્વરે બીન શરતી લાગણી અને માંગણી આપશ્રીના માધ્યમથી સરકાર શ્રી સુધી પહોંચાડવા નમ્ર અરજ કરેલ છીએ
તેમજ હવે પછી ની ભરતી પારદર્શકતા લેવાય અને ખરેખર કૌભાડી જે છે તેની ઉપર સઘન કાયદેસરના પગલાં ભરાય તેવી અમારી માંગણી છે જો આ અંગે યોગ્ય કરવા આપ સાહેબ નમ્ર અરજ આવેદન પાઠવીએ છીએ

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *