વલભીપુર શહેર પ્રમુખ રવિરાજ સિંહ પરમાર તાલુકા પ્રમુખ મોરી શૈલેન્દ્રસિંહ ઉપપ્રમુખ અજીત સિંહ વેગડ અને તમામ હોદેદારો સાથે રહી ને આવેદનપત્ર આપ્યું
વિષયઃ ૨૨ તારીખે વડોદરા માં સ્વ તૃષાબેન સોલંકી ની કરપીણ હત્યા કેસ માં ન્યાય
વડોદરાના પનિયાવી ગામની સીમમાં ૧૯ વર્ષીય સ્વ તુષા બેન સોલંકીની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો, જમણો હાથ કોણીના ભાગેથી કપાયેલો હતો, મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના અસંખ્ય ઘા હતા. મૂળ ગોધરાના શામલી ગામ ની સ્વાતૃપાબેન પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અન્ય સ્પષત્મિક પરીક્ષાની તૈયારી કરતી હતી. ૨૨ તારીખે બનેલી સ્વાતૃષાબેન ની હત્યા ની ઘટના તેમજ પહેલા સ્વ.ગ્રીષ્માબેન
વેકરીયા ની હત્યા નો કેસ … ક્યારેક જેહાદ ના નામે કિશનભાઈ ભરવાડ જેવા યુવાન ની હત્યા..
શું આ પ્રકાર ના આરોપીઓ એવું સાબિત કરવા માંગે છે કે, ગુનેગારો માં કાયદાઓ કે તંત્ર નો
ડર નથી ? ઉપરોક્ત તમામ કરપીન્ન હત્યા ની ઘટનાનો ને માત્ર બે મહિના જેટલો સમયગાળો થયો છે. સ્વ.તૃષાબેન સોલંકી ની કરપીણ હત્યા તા.૨૨/૦૩/૨૦૨૨ ના બની. આરોપી કલ્પેશ ઠાકોર ને પોલીસે ગણતરી ના દિવસો માં ઝડપી લીધો એ બદલ અમે પોલીસ તંત્ર ને ધન્યવાદ અને અભિનંદન પાઠવીએ છીએ. પરંતુ, કયાં સુધી સ્વાતૃષાબેન જેવી બહેનો ની હત્યાઓ થશે ? – તમારી માંગ છે કે, સ્વ.ષાબેન નો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ માં ચલાવવામાં અને સિઘ્ર અતિ સિઘ ફાંસી ની સજા આપવામાં આવે તેમજ વિધાનસભા માં સરકારશ્રી દ્વારા આ પ્રકાર ના કેસો ને ધ્યાન માં લઈ વિશેષ કાયદો બનાવવામાં આવે કે જે થી ભવિષ્યમાં આ પ્રકાર ની કોઈપણ ઘટના બને અને આરોપી ઉપર ના કેસ નું ઐતિ સિઘ્ર નિરાકરા વિશેષ અદાલત દ્વારા લાવવું અને ક્યાર સુધી આપડે આવા નરાધમો ગિરફ્તાર કરીશું એના કરતા સીધું એકાઉન્ટર કરી દાખલો બેસાડવાની આવશ્યકતા છે, આ નરાધમો ને કાનૂન ની બીક છેજ નથી તો સા માટે ગિરફતારી, કાનૂની પ્રક્રિયા, એકાઉન્ટર એજ વિકલ્પ જે થી ભવિષ્ય માં આ પ્રકાર ની માનસિકતા ધરાવતા ગુનેગારો ગુનો કરતા પહેલા ૧૦૦૦ વાર વિચારે
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર