નિકિતાબા ના બાઈસા બ્યુટી ઝોનમાં 1 વર્ષ મા 300 જેટલી દીકરીઓએ બ્યુટી પાર્લર ની તાલીમ પણ લીધી અને અઢીસો દીકરીઓ પોતાના પગ પર થઈ છે
નિકિતાબા એક સરળ સ્વભાવ એક પ્રખર વ્યક્તિત્વ ધરાવે છે
તેઓ છેલ્લા ૪ વર્ષ થી ક્ષાત્રત્વ તલવાર બાજી ગુપ કાર્ય કરે છે તે મા ૪ વર્ષ થી તનતોડ મહેનત કરી દિકરી બા ઓ તલવાર બાજી નુ પ્રશિક્ષણ આપે છે
આ ઞુપ ના મુખ્ય તપસ્વીની બેન એવા નિકિતાબા ૩૦૦૦ થી વધુ રાજપુત સમાજ ના બાળકો થી
લઈ યુવા દિકરી બા અને દિકરા ઓ ને આ પ્રશિક્ષણ નિ:શુલ્ક આપી રાજપુત સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે
રાજપુત સમાજ માં રાજા અને મહારાજા તેમજ પ્રાચીન કાળથી તલવાર બાજી નુ એક આગવું મહત્વ છે આપડા રાજા રજવાડું પાસે અલગ અલગ પ્રકારની તલવારો નો સમાવેશ થાય છે
એક ગૌરવ લેવા માટે ની વાત છે આ સમય દરમ્યાન નિકિતા બા જેવા વ્યક્તિ દ્વારા દરેક દિકરા દિકરી ના માતા પિતા ને પોતાના દિકરા દિકરી ને નિકીતા બા પાસે તલવાર બાજી શિખવા માટે પ્રેરણા લેવી જોઈએ
ક્ષાત્રત્વ તલવારબાજી ગ્રુપ અને બાઈસા બ્યુટી ઝોન દ્વારા આયોજીત સન્માન સમારોહ
તારીખ ૫ જુન ના રોજ યોજાયો હતો તેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર ધારાસભ્ય શ્રી સી જે ચાવડા સાહેબ,ઉતર ગુજરાત પ્રમુખ જયરાજ સિંહ પરમાર, લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ બારોટ, શ્રી સિદ્ધ બાપુ મરાડી ધામ, શ્રી વિજય સિંહ ચાવડા મહાકાલ સેના, શ્રી ઈન્દ્વવિજય સિંહ જી ગોહિલ યુથ કોંગ્રેસ હાજર રહ્યા હતા સૌ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું સમગ્ર મહેમાનો નુ તલવાર આપી સન્માન કરવામાં આવ્યું.
માનનીય શ્રી સી જે ચાવડા સાહેબે અહી રાજપૂત વીરાંગના.માતા ઓ ના સૌર્ય ના ઇતિહાસને યાદ કરી રાજપૂત દીકરી બાઓ ના આ કાર્ય ને ખૂબ મહત્વ નું અને જરૂરી ગનાવેલ હતું. શ્રી જયરાજ સિંહ પરમાર ના વ્યક્તવ્ય માં માતા અને બહેનો ની વિશેષ ઉપસ્થિતિ ની નોધ લીધી હતી.સર્વ સમાજ માં રાજપૂત સમાજ માં સૌર્ય ની નોધ લેવાઈ છે.તેમજ દરેક સમાજ રાજપૂત સમાજ ના સાહસિકતા ગુણો નો લાભ લે છે.અહી શ્રી વિજય સિંહ ચાવડા એ તલવાર બાજી ગૃપ માં દર ટ્રેનિંગ વખતે ૧૫ મિનિટના માટે રાજપૂત અસ્મિતા વિશે ચિંતન થાય તેમ જણાવ્યું હતું.અને રાજપૂત અસ્મિતા ના પ્રશ્નો વિશે.ખૂબ વિગત વાર વિષય અહી રજૂ કર્યો હતો .અહી અજોલ ના યુવા આગેવાન શ્રી કિરપાલ સિંહ ચાવડા.હજાર હતા. પ્રેમાબા હાડા એ અહી ૫૧૦૦ રૂપિયા ભેટ. અને ઘનશ્યામસિહ ઝાલા એ પણ ક્ષાત્રત્વ તલવારબાજી ગ્રુપ ને
૫૧૦૦ રૂપિયા ભેટ આપી
૧૦૦૦ ભેટ “રાજપૂત વ્યાપાર વિકાસ મંડળે” વિરલસિંહ રાઓલે આપેલ હતા. તેમજ તલવાર બજી ગ્રુપ ના વિદ્યારથીઓ એ મતી ફોટો ફ્રેમ પણ યાદગીરી પેટે આયોજન નિકિતા બા રાઠોડ ને આપેલ હતી .જેને સૌ એ તાળી ઓ થી વધાવી હતી””.શ્રી વિર વનરાજ ચાવડા ટ્રસ્ટ ના કાર્યકર્તા”” ઓ એ ચાવડા વંશ પુસ્તક નિકિતા બા રાઠોડ ને આપેલ હતું. નિકિતા બા ચાવડા વંશ પડુંસ્માં દીકરી તરીકે નું પણ ગૌરવ છે.અહી મોટી સંખ્યા માં મહિલા આગેવાનો . બહેનો હાજરી મા શ્રી વિરલસિંહ રાઓલ અહિં થી શ્રી રાજપૂત વિદ્યા સભા મહિલા સંગઠન. શ્રી નિકિતા બા રાઠોડ અને સોનલ બા પઢિયાર નો જે સહકાર “રાજપૂત વ્યાપાર વિકાસ મંડલ” . ને મળ્યો તે માટે વંદન કરી મંચ પર થી આભાર વ્યક્ત કરેલ હતો અહી સમયાંતરે “ઠંડા જ્યુશ” સતત પીરસતો હતો. . તલવાર બાજી ગ્રુપ આ પ્રસીક્ષન દ્વારા દીકરી બા ઓ માં આત્મ વિશ્વાસ.સાહસ ના ગુણો વધારવા નું કામ કરે છે. તેમજ સાંપ્રત સમય માં રોજગાર. નોકરી અભ્યાસ રમત. ગમત .માં આવા ગુણો નો વિકાસ ખૂબ જરૂરી છે તેવા સૂચનો મંચ પર ના મહેમાન શ્રી ઓ દ્વારા કાર્યક્રમ દરમ્યાન મળેલ હતા.અહી સમયાંતરે મંચ પર દીકરી બા ઓ દ્વારા તલવાર બાજી ની કળા. સૌર્ય રાસ અને તલવાર દાવ કરવા માં આવ્યા હતા .જેને સૌ ખૂબ ઉત્સાહ. આનંદ થી બિરદાવતા હતા અહી શ્રી ભૃગદેવ સિંહ કુંપાવત.શ્રી વિરલસિંહ ડાભી. પ્રેમાંબા હાડા. સુનિલ સિંહ પરમાર.ની પણ સુભેછા ઓ મળી હતી.કાર્ય ક્રમ ના અંતે સૌ સ્વાદિષ્ટ ભોજન નો આનંદ માણ્યો હતો.
સ્થળ દર્શન હોટેલ.નરોડા.અમદાવાદ.શસ્રો ખાતે યોજાયો હતો.
અહેવાલ : અભિષેક ડી પારેખ (એ.ડી) (યુવા રિપોર્ટર અને લેખક) સાથે હેમરાજ સિંહ વાળા (ચેરમેન જી એકસપ્રેસ ન્યુઝ )