Breaking NewsCrime

બોટાદ ખાતે સર્જાયેલી મારામારીમાં પાંચ ઈજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા

અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર

બોટાદ શહેરમાં ગઢડા રોડ પર એક જ જ્ઞાતિના જુથ વચ્ચે થઇ મારામારી

ગઢડા રોડ પર આવેલ રાધેકૃષ્ણ સોસાયટીમાં બની ઘટના

મારામારીમા એક જ પરિવારના ૩ મહિલાઓ સહિત કુલ પાંચ સભ્યોને તિક્ષણ હથિયારના ઘા ઝીકાતા ગંભીર ઈજાઓ

તમામ ઈજાગ્રસ્તો બીપીન મુળીયા, ચિરાગ મુળીયા, હેતલબેન મુળીયા, દયાબેન મુળીયા, વર્ષાબેન મુળીયાને ગંભીર ઇજાઓ પહોંચી

ઈજાગ્રસ્તોને પ્રથમ બોટાદ સોનાવાલા અને વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાયા

છુટાછેડાના મામલે મારામારી થઈ હોવાનું પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઇ

પોલીસ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે પહોંચી ઈજાગ્રસ્તોના નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથધરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *