Breaking NewsCrime

ગાંધીનગરમાંથી SOG દ્વારા MDMA ડ્રગ્સ સાથે એક યુવકની કરવામાં આવી ધરપકડ.

ગાંધીનગર: રાજ્યમાં ડ્રગ્સના માફિયાઓ પગ પેસરો કરી રહ્યા છે ત્યારે તેમની આ અસામાજિક પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાત પોલીસ પણ સક્ષમ બની છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં SOG એ સફળતા મેળવી છે. SOG ટીમને મળેલ બાતમીને આધારે સેકટર-2 માંથી ઋષિક પિયુશકુમાર દવે ઉંમર 24 ને MDMA ડ્રગ્સની 151 ટેબ્લેટ સાથે જેની કિંમત 7 લાખ 47 હજાર 500 થાય છે ઉપરાંત અન્ય મોબાઈલ, નિશાન ગાડી મળી કુલ મુદામાલ 10 લાખ 55 હજાર 500 સાથે ધરપકડ કરવામાં આવી છે તેમજ તેને માલ આપનાર નેહાલ સાલવી જે મોટેરા અમદાવાદનો રહેવાસી છે તેના વિરુદ્ધ સેકટર 7 ના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 358

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *