કપિલ પટેલ દ્વારા અરવલ્લી
એસ.એસ..વી .કેમ્પસ.સેકટર3-બી ગાંધીનગર ખાતે આજે ધોરણ દશ આને ધોરણ બારના વિધાર્થી વિધાર્થનીઓનો વિદાય સમારંભ પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ ના અધ્યક્ષતામાં આજે યોજાયો હતો.જયસિહ ચૌહાણે તમામ પરિક્ષાથીઓને નિર્ભય રીતે આને પરિક્ષાના સંપૂર્ણ માહોલમાં શાન્તિ થી પરીક્ષા આપવા જણાવી કઈ રીતે સારૂ પેપર લખાય તેની ઝીણવટભરી માહિતી આપી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પુજારી ઠાકોર પંકજસિહ ચૌહાણ રાજેન્દ્રસિંહ ઝાલા સંજયભાઈ પટેલ શૈલેષભાઈ રાજગોર મનીષભાઈ પટેલ જયેશભાઈ પટેલ વિકાસ સર સહિતના અગ્રણીઓ શિક્ષણ જગતના અગ્રણીઓ એ પ્રાસંગિક ઉદબોધન કરી બાક્ષકોને શુભેચ્છાઓ આપી હતી.્્