Breaking NewsCrime

સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વડોદ ગામ ખાતે ગણેશ નગર પાસે આવેલા જગન્નાથ નગરમાં રહેતા યુવકને ચપુ વડે હમલો કરી યુવક ને મોતના ઘાટ ઉતારી નાશી છૂટ્યો હતો.ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીની શોધખોળ સરું કરી હતી જેમાં પાંડેસરા પોલીસ ગણતરીના કલાક માં હત્યાનો આરોપી જડપી પાડિ હતી

આનંદ ગુરવ રિપોર્ટિંગ સુરત.

       પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામ ખાતે ગણેશ નગર પાસે જગન્નાથ સોસાયટીમાં રહેતી સ્ત્રીને બપોરે પોતાના ઘરે સ્નાન કરી ઘરની બહાર નીકળતા સોસાયટીમાં રહિતો જગન્નાથ ગુપ્તા એ સ્ત્રીને બદ નજરે જોતા બને વચ્ચે ઝગડો થયલો આ દરમિયાન પાડોશમાં રહેતો મૃતક સાલુ વર્મા બંનેના ઝઘડા છુંડાવા માટે વચ્ચે પડ્યો હતો જેના કારણે આરોપી જગન્નાથ ગુપ્તા અને મૃતક સાલુ વર્મા વચ્ચે પણ ઝઘડો થયો હતો.જેની અદાવત રાખી આરોપી જગન્નાથ ગુપ્તા અને મૃતક સાલુ વર્મામાં વચ્ચે પણ ઝઘડો થયો હતો જેની અદાવત રાખી.સાંજે ૭.૩૦ કલાકે આવી મૂર્તક સાલુ વર્માને તિષ્નહ હથિયાર વળે હેમલો કરી નાશી છૂટ્યો હતો. ઈજા પામનારને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના ડોક્ટરે સાલુ વર્માને મૃત જાહેર કરતાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો. આગળની તપાસ હાથ ધરી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 359

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *