પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે કરવામાં આવે છે જે માટેની દવા સલાહ સારવાર આપવામાં આવે છે તે મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી પ્રસાદ આર સી એચ ઓ ડોક્ટર કોકીલાબેન સોલંકી ની સૂચના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કિંજલ બા પરમાર તાલુકા સુપરવાઇઝર લીલાબેન પરમાર અનિલભાઈ પંડિત સીધી દેખરેખ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અધેળાય ના મેડિકલ ઓફિસર ડોક્ટર મનીષકુમાર ભોજ સુપરવાઇઝર લક્ષ્મીબેન ગોહિલ મનોજભાઈ રાવળ આરોગ્ય કર્મચારી તુષારભાઈ ધાંધલીયા નીલોફર બેન બેલીમ કાજલબેન વાજા લેબ ટેક સુમેન્દ્રસિંહ સરવૈયા સી એચ ઓ અભિષેક ભાઈ ઉપાધ્યાય હીનાબેન વાઘેલા ખિલખિલાટ ના કનુભાઈ મોરીના માર્ગદર્શન હેઠળ અશોકભાઈ મકવાણા મેહુલભાઈ રાઠોડ ડ્રાઇવર મુન્નાભાઈ ગોસ્વામી ની ટીમને મહેનત અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર જીગીશાબેન ઠાકર અને કાંતાબેન જાની ના સંકલનથી દ્વારા 41 સગર્ભા બહેનોની તપાસણી કરીને દવા સારવાર લેબોરેટરી કરી અને ફ્રીમાં સોનોગ્રાફીની પણ કામગીરી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા આશા બહેનો આશાબેન ચુડાસમા નર્મદ જશુબેન રાઠોડ કૈલાશબેન રાઠોડ માઢીયા મંજુબેન બારૈયા શોભનાબેન ભડભીડ સીતાબેન દક્ષાબેન રૈયા બેન કાળા તળાવ ના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવા આવ્યો હતો.