bhavnagarBreaking NewsEducationGujarat

ઘોઘા તાલુકાની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કરાવતા જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ના બીજા દિવસે ઘોઘા તાલુકાની શાળાઓમાં બાલવાટીકા અને ધો. 1 મા જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા એ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

ઘોઘા તાલુકા ના મામસા પ્રાથમિક શાળા,ત્રાંબક પ્રાથમિક શાળા,ઉખરલા કે.વ.પ્રા.શાળા,ઉખરલા કન્યા શાળા,ઉત્તર બુનિયાદી હાઇસ્કુલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રોબેશનરી આઇ.એ.એસ.અધિકારી શ્રી આયુષી જૈન,પ્રાંત અધિકારી શ્રી હિતેશ ઝણકાટ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 397

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *