bhavnagarBreaking NewsEducationGujarat

સિહોરમાં આંગણવાડી વિભાગ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઇ.સંકલિત બાળવિકાસ યોજના કચેરીમાં કાર્યકર્તા બહેનોએ કૌશલ્ય વ્યક્ત કર્યું

સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી વિભાગ કાર્યકર્તા બહેનોએ પોતાનું કૌશલ્ય વ્યક્ત કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે સિહોરમાં આંગણવાડી વિભાગ દ્વારા અવનવા અભિનય કળા સાથે કૌશલ્ય દર્શન માટે કચેરીનાં અધિકારી શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે કાર્યક્રમ યોજાયો.

સંકલિત બાળવિકાસ યોજના કચેરીમાં શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી રિટાબેન શુક્લ, શ્રી સવિતાબેન ગોહિલ, શ્રી રાજેશ્વરીબા જાડેજા, શ્રી નયનબેન પંડ્યા સાથે શ્રી અસ્મિતાબેન ચૌહાણનાં સંકલન સાથે આંગણવાડી કેન્દ્રોનાં કાર્યકર્તા બહેનોએ મોજ સાથે વિવિધ રમત ગમત તેમજ પોતાનું અન્ય કૌશલ્ય વ્યક્ત કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 100

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *