આજના આ ડિઝિટલ યુગમાં લગભગ દરેક લોકો સોસિયલ મીડિયા સાથે સંકળાયેલા છે. સોસિયલ મીડિયા થકી ઘણા લોકો બીઝનેસ પણ કરે છે તો ઘણા પોપ્યુલર પણ બને છે. એક્ટર હોય કે ડાયરેક્ટર, હીરો હોય કે વિલન, રાજકીય નેતા હોય કે ધાર્મિક ગુરુ દરેક લોકો આ યુગમાં સોસિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહેતા હોય છે ત્યારે ઘણા સિંગર, એકટર કે કોઈ અન્ય કલાકાર પોતાની કલા પ્રદર્શન કરવા સોસિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોય છે સોસિયલ મીડિયા યુઝર્સ ને જેટલી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે તેટલી જ સુવિધા પણ છે જેને આપણે (સાયબર ક્રાઇમ) કહીયે છીએ હાલ ના આ યુગમાં આપણે જો સોસિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોઈએ તો સાયબર ક્રાઇમ થી બચવું ખુબજ જરૂરી છે તો આ સમય સાથે ચુચકતા ધરી પાટણ બનાસકાંઠા નો આ યુવક પોતાના વિશેષ જ્ઞાન થકી સાયબર સિક્યુરિટી પુરી પાડે છે
સાયબર સિક્યુરિટી અંગે તમામ જાણકારી સાથે દિનેશ ચૌધરી દ્વારા ફેસબુક,ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર, યુટ્યુબ જેવા સોસિયલ મીડિયા એપ ના એકાઉન્ટ વેરીફાઇડ અંગે પણ પૂરતું જ્ઞાન છે
ઘણા બધા કલાકારો ગુજરાત ની સુપ્રસિદ્ધ સિંગર દિવ્યાબેન ચૌધરી , કાજલ મહેરીયા , કિરણ ગજેરા, યોગીતા પટેલ , પાર્થ ચૌધરી, દર્શના વ્યાસ સાથે કામ કરી રહ્યા છે.
ખુબજ નાની ઉંમર ધરાવતા દિનેશ ચૌધરી સાયબર ક્રાઇમ થતો રોકવા સાયબર સિક્યુરિટી અંગે એક આગવું નામ ધરાવે છે