Breaking NewsCrime

અંબાજી પોલીસે વિદેશી દારૂ પકડયો

બનાસકાંઠા

છાપરી ગુજરાત ચોકી પરથી શંકાસ્પદ દારૂ પકડાયો

શાકભાજી ના કેરેટ માં દારૂ છુપાયેલો હતો

આરોપી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાનો

આરોપી સામે પોલીસે કાર્યવાહી કરી

720 બોટલ વિદેશી દારૂ પકડાયો

અંબાજી પોલીસ સ્ટેશનના પી.lએસઆઈ પી કે લીંબાચીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી

1લાખ 8 હજાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ

3 લાખ ડાલાની કિંમત

અંબાજી પોલીસ ની સુંદર કામગીરી

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતી વખતે અંબાજી પોલીસે કાર્યવાહી કરી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *