Breaking NewsCrime

સુરતના પાંડેસરામાં આવેલા બમરોલી મિલન પોઇન્ટની એક ઓફિસમાં 8-10 જણાએ બે મિત્રો પર જીવલેણ હુમલો કરી એકને પીઠમાં ચપ્પુ ઘુસાડી ભાગી ગયા હતાં.યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસડવામાં આવિયો હતો

      રિપોર્ટિંગ આનંદ ગુરવ. સુરત

                           સુરતના પાંડેસરામાં આવેલા બમરોલી મિલન પોઇન્ટની એક ઓફિસમા કન્સ્ટ્રક્શનની સાઇડ ઉપર મિલકતની લે વેચ કરતા ચિંતું પાંડેની ઓફીસ પર કોન્ટ્રાકટર કલ્લું મિસ્ત્રી સાતહે ગયા હતાં. અચાનક આટ થી દસ જણા હાથમાં તલવાર અને ચપ્પુ લઈને ઓફિસમાં ઘુસી ગયા હતા.ચિંતું કોણ છે? એમ કહેતા બસ મારું પૂછે છે એમ કહી ઉભો થતા મારી ઉપર તૂટી પડ્યા હતા. બચાવવા આવેલા કલ્લુંની પીઠ પર ચપ્પુ ઘુસાડી આડેધડ તલવાર ફેરવી રહ્યા હતા. ગણતરીની મિનિટોમાં કલ્લું અને ચિંતું ને પણ ઉપરા ઉપરી ઘા મારી ભાગી ગયા હતા.હુમલાખોર મહાવીર દુબે અને તેના માણસો હતા. છેલ્લા કેટલાક સમયથી મહાવીર દુબેનો પારિવારિક ઝઘડો ચાલી રહ્યો છે. જેની અદાવત રાખી મારી સાથે ફોન પર ગાળા ગાળી કરી રહ્યો હતો.મેં ફોન નંબર બ્લોકમાં નાખી દેતા આજે અચાનક હુમલો કરી દીધો હતો.મને મારવા આવ્યા હતા અને કલ્લુંને ચપ્પુના ઘુસાડી ભાગી ગયા હતા.ઇજાગ્રસ્તને ઓટો રિક્ષામાં સુરત સિવિલ લવાયેલા બે પૈકી એકને તાત્કાલિક ઓપરેશનમાં લવાયો છે. ડોકટરોએ કલ્લું મિસ્ત્રીની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે.

સુરતના પાંડેસરામાં આવેલા મિલન પોઇન્ટની ઘટના…

પાંડેસરાના હુમલાખોરો તલવાર ચપ્પા સાથે ઓફિસમાં ઘુસ્યા…

પારિવારિક ઝઘડામાં તલવાર અને ચપ્પુ વડે કરાયો હુમલો….

યુવકને પીઠના ભાગે ચપ્પુ ઘુસાડી દેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *