Crime

અંબાજી પોલીસ સ્ટેશનના બે વર્ષ અગાઉ બનેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા”

આજરોજ એલ.સી.બી ના સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે અંબાજી ગબ્બર રોડ ઢાળ ઉપરથી તીનખાભાઇ રૂપાભાઇ જાતે.ડુંગાઇચા ઉ.વ.૨૧ રહે.ગામ.વિરમવેરી પોસ્ટ.સેબલપાણી તા.દાંતા જીલ્લો.બનાસકાંઠા વાળાને પકડી લીધેલ

જેના કબ્જામાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જેના બિલ તથા આધાર પુરાવા માગતા તેની પાસે ના હોય જે બે મોબાઇલ પૈકી એક વાદળી કલરનો રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા બીજો કાળા કલરનો સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જે બંન્ને મોબાઇલ ફોનની કિ.રૂ.૧૬,૦૦૦/- ની ગણી CRPC કલમ.૧૦૨ મુજબ કબ્જે કરી અંબાજી પોલીસ સ્ટેશને CRPC કલમ.૪૧(૧)ડી,૧૦૨ મુજબ સ્ટેશન ડાયરીએ નોધ કરાવી આગળની કાર્યવાહી કરવા સારૂ સોપેલ છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *