bhavnagarBreaking NewsCrimeGujarat

31 પહેલાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમનો ધડાકો જાહેરમાં ગંજીપત્તાના પાના-પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં ચાર શકુનીઓને રોકડ રૂ.૧,૯૧,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન નીતિનભાઇ ખટાણા પો.કોન્સ.પેરોલ ફર્લો સ્કવોડ,ભાવનગરનાઓને બાતમી મળેલ કે,ભરતભાઇ કરશનભાઇ કોળી રહે.પચ્છેગામવાળાની પચ્છેગામ,પીપળીના કાચા મારગે આવેલ વાડીની ઓરડીની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં ઓરડીમાંથી જરુરી લાઇટની સુવીધા વડે લેમ્પ રાખી લેમ્પના અજવાળે અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબના ગંજીપત્તાના પાના-રૂપિયા સાથે હાજર મળી આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઃ-
1. દર્શનભાઇ ચં૫કભાઇ ગાંધી ઉ.વ.૩૮ રહે.દવે સાહેબના દવાખાના પાસે,વલ્લભીપુર જી.ભાવનગર
2. નિરૂભા ગંભીરસિહ ગોહિલ ઉ.વ.૪૪ રહે.વાવડી તા.વલ્લભીપુર જી.ભાવનગર
3. અલ્પેશભાઇ બચુભાઇ અવૈયા ઉ.વ.૪૫ રહે.રતનપુર ગાયકવાડ તા.વલ્લભીપુર જી.ભાવનગર
4. અજયસિહ સજ્જનસિહ ગોહિલ ઉ.વ.૩૦ રહે.રતનપર ગાયકવાડ તા.વલ્લભીપુર જી.ભાવનગર
રેઇડ દરમિયાન કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાના પાના-૫૨ તથા રોકડ રૂ.૧,૯૧,૪૦૦/-મળી કુલ રૂ.૧,૯૧,૪૦૦/- નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ સબ ઇન્સ.શ્રી કે.એમ.પટેલ તથા પોલીસ કર્મચારી હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી,નીતિનભાઇ ખટાણા જોડાયાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર જિલ્લાના પીંગળી ગામના ખેડૂત શ્રી નારશંગભાઈ મોરી પ્રાકૃતિક ખેતી અપનાવી અન્યો માટે બન્યાં પ્રેરણારૂપ

એક સમયે રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી…

1 of 380

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *