Crime

બોટાદ શહેરમાં ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ક્રિકેટ મેચ ઉપર હાર જીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.૧૧,૮૪૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડતી બોટાદ પોલીસ

શ્રી ગૌતમ પરમાર . પોલીસ માનીરીક્ષક . ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ જુગાર પ્રોહીબીશનના કેશ સોંધવા સારૂ સુચન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધીક્ષક કે.એફ.બળોલીયા સાહેબનાઓ દ્વારા જુગાર પ્રોહીબીશનના ગુન્હાઓ શોધી કાઢવાના સુચના કરેલ હોય જે બાબતે ના.પો.અહી મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓએ

અસરકારક કામગીરી કરવા પોલીસ સ્ટેશન સ્ટાફને સૂચના કરેલ જે આધારે આજ રોજ તા.૧૯/૧૦/૨૦૨૩ ના પોલીસ સ્ટાફના અજયભાઈ મુકેશભાઈ સોલંકી તથા કિશોરભાઇ જોભાઇ ચૌહાણ પૌકો તથા ભાલજીભાઇ મનુભાઇ રાઠોડ આપો.કો. નાઓની સંયુત ચોક્કસ બાતમી હકીકત આધારે બોટાદ ભાવનગર રોડ મઢુલી ચોકી પાસે આવેલ પાના માવાના ગલ્લે જાહેરમાં આઈ.સી.સી.કિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ની લાઇવ ક્રિકેટ મેચ ઉપર કાગળમાં ટીમ તથા ખેલાડીઓના નંબર લખી પૈસા વડે ક્રિકેટ રમત ઉપર જુગાર રમી રમતા ચાર ઇસમોને પકડી પાડી જુગાર ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *