Crime

ભાવનગર, પાલીતાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂનાં ગુન્હાનાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા ગુન્હાઓમાં પકડવાનાં બાકી આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપી પાલીતાણા,હવામહેલ પાસે હાજર હોવાની મળેલ બાતમી આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનાં પકડવાનાં બાકી આરોપી મળી આવતાં હસ્તગત કરી ભાવનગર, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

આરોપીઃ-કૃષ્ણદેવસિંહ ઉર્ફે કે.વી. વનરાજસિંહ ગોહિલ ઉ.વ.૨૭ ધંધો-ખેતી રહે.રંડોળા તા.પાલીતાણા જી.ભાવનગર

પકડવાનાં બાકી ગુન્હો પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૨૨૨૦૬૩૪ પ્રોહિ. એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા, હરિચંદ્દસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *